Header Ads Widget

Responsive Advertisement

Ticker

BELIEVE IN YOURSELF

                                                   


શું તમને પણ ઇંગલિશ સમજવામાં , બોલવામાં , કે લખવામાં તકલીફ થાય છે ?? આજે હું મારો પર્સનલ એક્સપેરિએન્સ શેર કરીશ જેથી તમે તમારા અંદર છુપાયેલા સ્ટ્રેન્થ ને ઓળખી શકશો .અમારે સરસ મજાનું નાનું એવું પરિવાર છે જેમાં અમે બે બહેન એક ભાઈ અને મમી પાપા છે . હું જયારે નાની હતી ત્યારે ફાઇનાન્શ્યલ કન્ડિશન ના કારણ એ મને મારા પાપા એ ગુજરાતી મેડિયમ માં ભણવા માટે બેસાડી . પેલું અને બીજું અને ત્રીજું ધોરણ મેં ગુજરાતી મેડિયમ માં જ કરેલું . મને આ ત્રણ ધોરણ માં ભણ્યા બાદ ગુજરાતી લખતા , વાંચતા બને સારી રીતે આવડી ગયું હતું .હું એક એવી સ્ટુડન્ટ હતી જ ક્લાસ માં ૧સ્ટ પણ ના હતી અને લાસ્ટ પણ ના હતી .એવરેજ સ્ટુડેંટ્સ માંથી એક હું હતી . 


                                                       


આપ સૌ જાણો છો કે આજ ના સમય માં ગુજરાતી મીડીયમ કરતા વધારે ઇંગલિશ મીડીયમ ની ડિમાન્ડ છે . મારા પાપા નું પણ કાયક એવોજ વિચાર છે કે મારી છોકરી પણ સારી એવી સ્કૂલ અને ઇંગલિશ મીડીયમ માં ભણે .મારા પાપા એ ગમે તેમ કરી ફીસ માટે પૈસા ભેગા કર્યા અને મને ઇંગલિશ મીડીયમ સ્કૂલ માં એડમિશન લેવા માટે વિચાર્યું . મારા પાપા એ મને આ વાત કરી . પણ હું એટલી બધી ઢીલી સ્ટુડન્ટ અને એવરેજ સ્ટુડન્ટ હતી કે મને મારા ખુદ પાર જ વિશ્વાશ ના હતો કે હું ઇંગલિશ શીખી શકું . મેં મારા પાપા ને કહ્યું કે મારે ઇંગલિશ મીડીયમ માં નથી ભણવું મને ઇંગલિશ નથી આવડતું અને આવડશે પણ નય . મારા પાપા એ મને ઘણી સમજાવી અને ઇંગલિશ મીડીયમ માં એડમિશન લેવડાવ્યું . મેં પાપા ને હા તો પડી દીધી પણ મને મારા પાર જ વિશ્વાશ ના હતો કે હું આગળ શું કરીશ અને કેવી રીતે ઇંગલિશ શીખીશ .


                                                       


 મને એડમિશન તો મળી ગયું પણ 3 ધોરણ માંજ માંડ્યું . તે સ્કૂલ નો રુલ હતો કે ગુજરાતી મીડીયમ થી જ પણ આવે તેને પાછું એક વર્ષ કરવાનું . સ્કૂલ ના પેલા દિવસે હું ક્લાસ માં ગયા બાદ બધા સ્ટુડેંટ્સ ને બસ જોતીજ હતી . કોઈ સાથે વાત કરવાની પણ મારામાં હિમ્મત ના હતી . ક્લાસ માં ભણાવા માટે સર આવ્યા . નવી સ્ટુડેંટ્સ હોવાના કારણે મને સર એ ઉભી કરી નામ પૂછ્યું . હું ઉભી તો થઈ ગય પણ મોઢામાંથી એક શબ્દ પણ ના બોલી શકી .કાય બોલ્યા વગરજ પછી મને બેસાડી દીધી .  


                                                                


પછી સર એ અમને ભણાવાનું શરુ કર્યું .સર એ અમને  એન્વાયર્નમેન્ટ ની વર્ક બુક નીકળવા માટે કહ્યું .મને સર સુ બોલતા હતા અને કય બુક નીકળવા માટે કેહતા હતા એ પણ મને ખબર પડતી ના હતી . કારણ કે સર ઇંગલિશ માં વાત કરતા હતા . જયારે સર એ બોર્ડ પાર લખવાનું ચાલુ કર્યું ત્યારે હું તે લખેલું જોય અને કોઈ ચિત્ર દોરતા હોય એવું લાગતું હતું . કરશીવ રાઇટિંગ માં તો સર લખતા હતા પણ હું તો જાણે ચિત્ર ની જેમ બસ જોય જોય ને બુક માં દોરતી હોય એવું લાગતું હતું .આમ જેમ તેમ તે દિવસ તો નીકળી ગયો અને મને ખબર પડી ગે કે હવે ભણવાનું તો અહીજ છે . થોડા દિવસ માં પ્રેકટીસ કરતા કરતા હું જે  ચિત્ર સમજતી તેને સારી રીતે સમજી ગય હતી કે તે  એ બી સી ડી છે.આમ ધીરે ધીરે મને થોડો મારા પાર વિશ્વાસ આવતો ગયો કે હું પણ આ કરી શકું .


                                                           


 આ સ્કૂલ માં ૫ ધોરણ સુધી ભણ્યું અને પછી એના કરતા સારી અને મોટી સ્કૂલ માં એડમિશન લીધું . ત્યાં પણ મેં ૫ ધોરણ પાછું કર્યું અને આમ મારા બે વર્ષ ભણવાના બગડ્યા . પણ આ એટલા વર્ષ માં મને ઇંગલિશ વાચતા અને લખતા ને સમજતા બધું સારી રીતે આવડી ગયું હતું . એક એવરેજ સ્ટુડન્ટ માંથી ટોપ ૫ માં મારુ નામ આવતું . આજે મને મારા પાર પૂરો વિશ્વાશ છે . આપણે આપણા અંદર થી વિશ્વાશ જગાડી અને ખુદ પર વિશ્વાશ કરશુ તો કે પણ ઇમ્પોસિબલ નથી .આજે હું સારી રીતે ઇંગલિશ વાંચી ,લખી , અને બોલી શકું છું .



 

Post a Comment

1 Comments

if u have any doubts please let me know...