શું તમે પણ હોસ્ટેલ લાઈફ જીવેલી ? શું તમે પણ હોસ્ટેલ માં રહેવા માટે વિચારો છો ? જો હા તો તમારે આ આર્ટિકલ જરૂર વાંચવું . આજે હું તમારી સાથે મારો પર્સનલ એક્સપેરિઅન્સ શેર કરીશ . મેં પણ હોસ્ટેલ લાઈફ જોયેલી છે. કેવી રીતે રેહવું ? શું કરવું? બધુજ આજે હું તમને શેર કરીશ .
દસમાં ધોરણ માં પાસ કાર્ય બાદ હું મારા ગામ ને મૂકી ને બહાર ભણવા માટે ગયેલી . મારે કૉમેર્સ ફિલડ લેવી હતી પણ અમારા ગામમાં એકેય સ્કૂલ માં તે ફિલડ ના હતી જેથી મારે ભાવનગર ભણવા માટે જવું પડ્યું . ત્યાં મેં વિદ્યાધિશ વિદ્યાસંકુલ હાઈર સેકન્ડરી સ્કૂલ માં એડમિશન લીધું. હોસ્ટેલ પણ તે સ્કૂલ નિજ હતી જેનું નામ છે વિધયાશ્રી ગીર્લ્સ હોસ્ટેલ .મેં ત્યાં ૧૧ અને ૧૨ બે વર્ષ પુરા કર્યા . હું તે હોસ્ટેલ માં કોઈ પણ છોકરી ને ઓળખતી ના હતી .એવી ઘણી છોકરીયો હતી જe એક બીજા ને ઓળખતી હતી પણ હું ત્યાં બિલકુલ અજાણ હતી . અમારી હોસ્ટેલ માં નંબર પ્રમાણે રૂમ્સ હતા જેમકે ૧૦૧,૧૦૨....હું તેમાંથી ૧૦૭ રૂમ માં રહેતી . એક રૂમ માં અમે ૫ છોકરીયો રહેતી .
હું જે રૂમ માં રહેતી ત્યાં મારા સિવાય બધીજ છોકરીયો સાયન્સ સ્ટ્રીમ વaળી હતી અને એ પણ ૧૨ માં ધોરણ વaળી .પેલા દિવસે તો મેં વાત ચિત કરી ઘણું અજાણ્યું લાગ્યું પણ પછી અમે સરસ મજાના ફ્રેંડ્સ બની ગયા અને સાથે હળી મળી ને રહેતા . હોસ્ટેલ ના ૧૦૭ રૂમ માં જe છોકરીયો રહેતી તે બધીજ કૉમેર્સ ફિલ્ડ વાળી હતી મેં તેમની સાથે પણ સારી રીતે વાત કરી ને ફ્રેંડ્સ બન્યા કારણ કે મારી ફિલ્ડ વાળા જો હતા .!! અમે લોકો એટલા સારા ફ્રેંડ્સ બની ગયા કે હું મારા રૂમ કરતા વધારે તે લોકો ના રૂમ માંજ રહેતી ફક્ત સુવા માટે મારા રૂમ માં જતી બાકી સ્કૂલ થી આવી ને આખો દિવસ તેમના રૂમ માંજ પડી રહેતી .
અમે ટોટલ ૬ છોકરીયો હતી જe બેસ્ટ ફ્રેંડ્સ અને બોલો તો એક type ની ગેંગ બની ગયી હતી .તેમાંથી એક સાયન્સ વાળી પણ હતી જe અમારી સાથેજ મસ્તી માં ઇન્વોલ્વ રહેતી .હોસ્ટેલ માં જયાં બાદ અમને ઘર ની ઇમ્પોર્ટન્સ ખબર પડી .અમને બૌ યાદ આવતું ઘર તેનું જમવાનું અને બધુજ .મૈન રોલ તો જમવા પરજ છે હોસ્ટેલ માં જમવાનું તો ભાવે નય!!! બધી ફ્રેંડ્સ મળી , ભેળ બનાવીને ખાવી પડે . અને હોસ્ટેલ ની એ ભેળ નો સ્વાદજ અલગ હોય .રોજ રાત ના 3 ત્રણ વાગા સુધી જાગવું અને મસ્તી કરવી ,એક્ષામ ટાઈમ પર મોડી રાત સુધી જાગી ને વાંચવું , રેકટર ને હેરાન કરવા ,અંતાક્ષરી રમવી ,રોજ રાત ના રીડિંગ હોલ માં રીડિંગ કરવું , આ બધું બઉ યાદ આવે . ત્યાં હોસ્ટેલ માં આપણે કેવી રીતે પૈસા વાપરવા તે પણ આપણે હોસ્ટેલ થીજ શીખવા મળે છે ,કોની સાથે કેવું વર્તન કરવું ,પોતાને કેવી રીતે સભaળવું ,એકલા પડી જઇયે તો શું કરવું બધું આ બે વર્ષ ની હોસ્ટેલ એ મને શીખવાડી આપ્યું .આજે હું કોલેજ ના ૧સ્ટ યર માં છું અને આગળ પણ હું હોસ્ટેલ માંજ રેહવાની છું કારણ કે હોસ્ટેલ જેવી એક પણ લાઈફ છેજ નહીં .હું એવી આશા રાખું છું કે તમે આ વાંચી ને હોસ્ટેલ માંજ રહેવાનું નક્કી કરશો અને જe તમne વારંવાર સવાલ હેરાન કરતો હતો કે હું હોસ્ટેલ માં રાઉ કે નય ?? તેનો જવાબ પણ તમને મળી ગયો હશે ..
0 Comments
if u have any doubts please let me know...