Header Ads Widget

Responsive Advertisement

Ticker

PLASTIC CUP | SMALL USE OF PLASTIC |

                             


        એક નાનું એવું સરસ ફેમિલી હતું જેમાં ભાઈ, બહેન, મમી ,પાપા, એટલા જણ રહેતા .સરસ રીતે સુખ દુઃખ બાટી ને સૌ રહેતા .એક દિવસ પાપા ને પેટ માં દુખતું હતું ડૉક્ટર પાસે ચેકપ કરવા માટે ગયા અને દવા લીધી . થોડા દિવસ થયા દવા પુરી કરી છતાં પણ દુખાવો મટ્યો નહિ .ફરીવાર ડૉક્ટર પાસે ગયા ડોક્ટરે ફરી એક વાર ચેકપ કર્યા બાદ કોઈ મોટા ડૉક્ટર ને બતાવા માટે કહ્યું .                                                                                                                                                                                                                               

 બીજા દિવસે મોટા ડૉક્ટર ને બતાવ્યું ડોક્ટરે રિપોર્ટ આવ્યા બાદ જણાવ્યું કે તે કેન્સર ના 3 જા સ્ટેજ માં છે . આ જાણી સૌ પરિવાર ખુબજ દૂખી થયું .તેમના ઈલાજ માટે બધી મિલકત વેહચી દીધી પણ છેવટે તેમનું મારણ જ આવ્યું . તે વ્યક્તિ ને કોઈ જાત નો કે વ્યસન પણ ના હતો .સૌ હેરાન હતા કે કેન્સર નું કારણ શું હતું .ડોક્ટરે તેમના પરિવાર ને બોલાવ્યા અને કહ્યું કે તમે આ વ્યક્તિ નું અગ્નિ સંસ્કાર ના કરો અને બોડી અમને આપી દ્યો જેથી અમે જાણી શકીયે કે આ ભાઈ ને કેન્સર નું કારણ શું ?. સૌ પરિવાર આ મિટિંગ કરી અને બોડી હોસ્પિટલ માં દેવા માટે નક્કી કર્યું .                                                       
                                                                                                                                   

                       બધી જાંચ કર્યા બાદ રિપોર્ટ માં આવ્યું કે ભાઈ ને પ્લાસ્ટિક પેટ માં જવાના કારણે કેન્સર થયું . તેમના પરિવાર ને પૂછતાછ માટે હોસ્પિટલ માં બોલવામાં આવ્યા . ડોક્ટરે તેમના ખાવા પીવાની બાબતે પૂછતાછ કરી પરિવારે જણાવ્યું કે જે દુકાન માં  કામ કરતા ત્યાં તે ૪ થી ૫ વાર પ્લાસ્ટિક ના કપ માં ચા પિતા . ત્યાર બાદ ડોક્ટરે જણાવ્યું કે ગરમ ચા ને પ્લાસ્ટિક ના કપ માં નાખતા તેનો રસ ઓગળી ને ચા માં જવાના કારણે તેમને કેન્સર થયું . આ જાણ્યા બાદ તે દુકાન માં કામ કરતા બધા લોકો ની તાપસ કરી એમાંથી બે વ્યક્તિઓ ને પણ કેન્સર નો અસર રિપોર્ટ માં આવ્યો અને એમને સારવાર માટે જણાવ્યું .

                                                       " say no to plastic"

શું તમે પણ પ્લાસ્ટિક ના કપ માંજ ચા પીવો છો ?? શું તમે પણ પ્લાસ્ટિક ના કોઈ પણ વાસણ માં ગરમ જમવાનું રાખી અને તેને ખાવ છો ?? જો આ બે સવાલ નો જવાબ હા મળે તો આગળ થી આવું ના થાય તેની ધ્યાન રાખવી . જેમ બને તેમ આ આર્ટિકલ ને શેર કરો જેથી બધા લોકો સમજી શકે અને જાણી શકે કે આ નાના એવા પ્લાસ્ટિક ના વાપરવાથી આપણે આવું મોટું નુકશાન થઈ શકે છે .

Post a Comment

0 Comments